કક્ષકીય આકૃતિ જેમાં $Pauli$ ના અપવર્જનના નિયમ અને $Hund$ ના નિયમ બંનેનું ઉલ્લંઘન થાય છે તે છે

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

કૉલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ $4s$ $(p)$ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષા
$(b)$ $4p$ $(q)$ અદિશાકીય કક્ષક
$(c)$ $1s$ $(r)$ કોણીય વેગમાન $= 2h/\pi$
$(d)$ $3d$ $(s)$ રેડિયલ નોડ શૂન્ય છે

એક ઇલેક્ટ્રોનનો સ્પિન ક્વોન્ટમ નંબર $+1/2$ અને ચુંબકીય ક્વોન્ટમ નંબર $-1$ છે. તે કઈ કક્ષકમાં હોઈ શકે નહીં?

$n = 4$ અને $m = 2$ ક્વોન્ટમ આંક ધરાવતા ઇલેક્ટ્રોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$5f$ ઓર્બિટલમાં રેડિયલ અને કોણીય નોડની સંખ્યા કેટલી છે?

ઝેનોન $(Xe)$ પરમાણુમાં સંપૂર્ણ ભરાયેલી કક્ષકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo